Kidora અક્ષરયાત્રા – બાળકો માટે ગુજરાતી સુંદર અક્ષરો માટેની પ્રેક્ટિસ બુક
Buy NowParts of Books
-
Pencil Control
Pencil Control વિભાગ બાળકના હાથનું નિયંત્રણ અને પેન્સિલ પકડ સુધારવા માટે તૈયાર...
-
Line & Shape Practice
Line & Shape Practice વિભાગમાં બાળક લીટી, વળાંક, ગોળ, ચોરસ, ત્રિકોણ અને...
-
અક્ષરો કેવી રીતે બને?
“અક્ષરો કેવી રીતે બને?” વિભાગ બાળકોને ગુજરાતી અક્ષરોની મૂળ રચના સમજાવવા માટે...
-
Swar Practice
Swar Practice વિભાગ ગુજરાતી સ્વરોની ઓળખ અને લેખન પ્રેક્ટિસ માટે ખાસ બનાવવામાં...
-
Barakhadi Practice
Barakhadi Practice વિભાગ બાળકોને ગુજરાતી બારાખડી સરળ રીતે શીખવવા માટે તૈયાર કરવામાં...
Kidora અક્ષરયાત્રા બાળકોના ગુજરાતી અક્ષરો સુંદર, સ્પષ્ટ અને ગોઠવાયેલા બનાવવા માટે ખાસ તૈયાર કરેલી પ્રેક્ટિસ બુક છે.
શા માટે આ બુક ઉપયોગી છે?
• પેન્સિલ કંટ્રોલથી સુંદર ગુજરાતી લેખન સુધી
• 100+ પ્રેક્ટિસ પેજ
• 12,000+ લેખન પ્રેક્ટિસની તક
• સ્વર, વ્યંજન અને બારાખડી માટે ભરપૂર અભ્યાસ
• ઘર, શાળા અને ટ્યુશન માટે ઉપયોગી
• 4 વર્ષથી ઉપરના બાળકો માટે યોગ્ય
• વાલી અને શિક્ષક માટે ઉપયોગી માર્ગદર્શિકા સાથે
અમારી બુક ઓનલાઇન જુઓ
Kidora Digitalની બુક ખરીદતા પહેલાં તેનો ઓનલાઇન નમૂનો જુઓ. પેજ બદલવા માટે નીચેના Viewerમાં આપેલા controlsનો ઉપયોગ કરો.
Viewer ન દેખાય તો ઉપરના “Full Screenમાં જુઓ” બટન પર ક્લિક કરો.