Collection: Swar Practice

Swar Practice વિભાગ ગુજરાતી સ્વરોની ઓળખ અને લેખન પ્રેક્ટિસ માટે ખાસ બનાવવામાં આવ્યો છે. બાળક સ્વરોને જોઈને, ટ્રેસ કરીને અને પછી પોતાની રીતે લખીને સ્વરનો સાચો આકાર શીખે છે. સ્વરો ગુજરાતી ભાષાનું મૂળભૂત આધાર છે, તેથી આ વિભાગ બાળકના વાંચન અને લેખન બંને માટે ખૂબ ઉપયોગી છે.