Collection: Products

Kidora અક્ષરયાત્રા

Kidora અક્ષરયાત્રા બાળકોના ગુજરાતી અક્ષરો સુંદર, સ્પષ્ટ અને ગોઠવાયેલા બનાવવા માટે ખાસ તૈયાર કરેલી પ્રેક્ટિસ બુક છે.

આ બુકમાં પેન્સિલ કંટ્રોલ, લાઇન અભ્યાસ, અક્ષર રચના, સ્વર, વ્યંજન અને બારાખડી સુધીનો સરળથી મુશ્કેલ ક્રમમાં અભ્યાસ આપવામાં આવ્યો છે. રોજની થોડી પ્રેક્ટિસથી બાળકનું હાથનું નિયંત્રણ, અક્ષરનું કદ, અંતર અને લખવાની ગોઠવણી સુધારવામાં મદદ મળે છે.

Get Book Your Home