Collection: Line & Shape Practice
Line & Shape Practice વિભાગમાં બાળક લીટી, વળાંક, ગોળ, ચોરસ, ત્રિકોણ અને મૂળ આકારોની પ્રેક્ટિસ કરે છે. અક્ષરો લખતા પહેલાં આ પ્રકારની પ્રેક્ટિસ બાળકને દિશા, કદ, ગોઠવણી અને પેન્સિલ movement સમજવામાં મદદ કરે છે. આ વિભાગ બાળકને સ્વર, વ્યંજન અને બારાખડી લખવા માટે મજબૂત આધાર આપે છે.