Collection: Pencil Control
Pencil Control વિભાગ બાળકના હાથનું નિયંત્રણ અને પેન્સિલ પકડ સુધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ વિભાગમાં સીધી લીટી, આડી લીટી, વળાંક, તરંગાકાર લીટી, ઝિગઝેગ અને સરળ ટ્રેસિંગ પ્રેક્ટિસ દ્વારા બાળકનો હાથ લખવા માટે તૈયાર થાય છે. સુંદર અક્ષરોની શરૂઆત સારી પેન્સિલ કંટ્રોલથી થાય છે.