Kidora અક્ષરયાત્રા - Gujarati Handwriting Improvement Practice Book

Kidora અક્ષરયાત્રા - Gujarati Handwriting Improvement Practice Book

Gujarati
Rs. 299.00
Skip to product information
Kidora અક્ષરયાત્રા - Gujarati Handwriting Improvement Practice Book

Kidora અક્ષરયાત્રા - Gujarati Handwriting Improvement Practice Book

Rs. 299.00
Language versionGujarati

Kidora અક્ષરયાત્રા બાળકોના ગુજરાતીમાં અક્ષરો સુંદર, સ્પષ્ટ અને ગોઠવાયેલા બનાવવા માટે ખાસ તૈયાર કરેલી પ્રેક્ટિસ બુક છે.

આ બુકમાં પેન્સિલ કંટ્રોલ, લાઇન અભ્યાસ, અક્ષર રચના, સ્વર, વ્યંજન અને બારાખડી સુધીનો સરળથી મુશ્કેલ ક્રમમાં અભ્યાસ આપવામાં આવ્યો છે. રોજની થોડી પ્રેક્ટિસથી બાળકનું હાથનું નિયંત્રણ, અક્ષરનું કદ, અંતર અને લખવાની ગોઠવણી સુધારવામાં મદદ મળે છે.

શા માટે આ બુક ઉપયોગી છે?

• પેન્સિલ કંટ્રોલથી સુંદર ગુજરાતી લેખન સુધી
• 100+ પ્રેક્ટિસ પેજ
• 12,000+ લેખન પ્રેક્ટિસની તક
• 100 GSM કાગળ
• સ્વર, વ્યંજન અને બારાખડી માટે ભરપૂર અભ્યાસ
• ઘર, શાળા અને ટ્યુશન માટે ઉપયોગી
• 4 વર્ષથી ઉપરના બાળકો માટે યોગ્ય
• વાલી અને શિક્ષક માટે ઉપયોગી માર્ગદર્શિકા સાથે

બુકમાં શું મળશે?

• Pencil Control Practice
• Line & Shape Practice
• અક્ષરો કેવી રીતે બને?
• સ્વર પ્રેક્ટિસ
• વ્યંજન પ્રેક્ટિસ
• બારાખડી પ્રેક્ટિસ
• Personalization Page
• Progress Page
• Parent & Teacher Guideline

રોજ થોડું લખો, ધીમે લખો અને સુંદર લખો.

Website: www.kidora.digital
Brand: Kidora Digital

You may also like