Kidora અક્ષરયાત્રા વિશે વાલીઓ અને શિક્ષકો માટે જરૂરી માહિતી.
1. Kidora અક્ષરયાત્રા કઈ ઉંમરના બાળકો માટે છે?+
આ બુક 4 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે ઉપયોગી છે. ખાસ કરીને જે બાળકો શરૂઆતમાં ગુજરાતી અક્ષરો, સ્વર, વ્યંજન અને બારાખડી લખવાનું શીખી રહ્યા છે અથવા અક્ષરો સુધારવા માંગે છે તેમના માટે આ બુક યોગ્ય છે.
2. આ બુકમાં શું શું પ્રેક્ટિસ આપવામાં આવી છે?+
આ બુકમાં Pencil Control, Line & Shape Practice, અક્ષરો કેવી રીતે બને, સ્વર, વ્યંજન અને બારાખડી જેવા વિભાગો આપવામાં આવ્યા છે. બાળક સરળથી મુશ્કેલ ક્રમમાં ધીમે ધીમે પ્રેક્ટિસ કરી શકે છે.
3. શું આ બુક બાળકના અક્ષરો સુધારવામાં મદદ કરશે?+
હા, નિયમિત પ્રેક્ટિસ કરવાથી બાળકનું પેન્સિલ કંટ્રોલ, અક્ષરનું કદ, અંતર, ગોઠવણી અને લખવાની દિશા સુધારવામાં મદદ મળે છે. રોજ થોડું અને ધીમે લખવાની ટેવ બાળકના અક્ષરો વધુ સ્પષ્ટ અને સુંદર બનાવી શકે છે.
4. આ બુક કયા બાળકો માટે ઉપયોગી છે?+
આ બુક નાના બાળકો માટે ઉપયોગી છે, જેઓ અક્ષરો શીખવાની શરૂઆત કરી રહ્યા છે. સાથે સાથે જે બાળકોના અક્ષરો સ્પષ્ટ નથી અથવા ગોઠવાયેલા નથી, તેમને અક્ષરો સુધારવા માટે પણ આ બુક સારી પ્રેક્ટિસ આપે છે.
5. બાળકેએ દરરોજ કેટલો સમય પ્રેક્ટિસ કરવી?+
બાળકને દરરોજ 25 થી 30 મિનિટ શાંતિથી પ્રેક્ટિસ કરાવવી યોગ્ય છે. ઝડપથી લખાવવાને બદલે ધીમે, ધ્યાનથી અને સાચા આકારમાં લખાવવું વધારે મહત્વપૂર્ણ છે.
6. બુકમાં કેટલા પેજ છે?+
Kidora અક્ષરયાત્રામાં 100+ પ્રેક્ટિસ પેજ આપવામાં આવ્યા છે. તેમાં બાળકને 12,000+ લેખન પ્રેક્ટિસની તક મળે છે.
7. આ બુકનું કાગળ કેવું છે?+
આ બુક 75 GSM કાગળ પર તૈયાર કરવામાં આવી છે, જેથી બાળક પેન્સિલથી સારી રીતે લખી શકે અને પ્રેક્ટિસ કરી શકે. કાગળ મજબૂત હોવાથી રોજની પ્રેક્ટિસ માટે ઉપયોગી છે.
8. આ બુકમાં સ્વર, વ્યંજન અને બારાખડી છે?+
હા, આ બુકમાં સ્વર પ્રેક્ટિસ, વ્યંજન પ્રેક્ટિસ અને બારાખડી પ્રેક્ટિસ આપવામાં આવી છે. બાળક પહેલા અક્ષર ઓળખે છે, પછી trace કરે છે અને પછી પોતાની રીતે લખવાનો અભ્યાસ કરે છે.
9. શું આ બુક નાના શીખતા બાળકો માટે યોગ્ય છે?+
હા, જે બાળકો હજુ શીખવાની શરૂઆત કરી રહ્યા છે તેમના માટે પણ આ બુક યોગ્ય છે, કારણ કે શરૂઆત Pencil Control અને Line & Shape Practice થી થાય છે. ત્યારબાદ બાળક ધીમે ધીમે અક્ષર, સ્વર, વ્યંજન અને બારાખડી તરફ આગળ વધે છે.
10. Kidora અક્ષરયાત્રાની કિંમત કેટલી છે?+
Kidora અક્ષરયાત્રા બુકની કિંમત ₹299/- છે. હાલમાં આ બુક સાથે FREE Delivery આપવામાં આવે છે.
11. Kidora અક્ષરયાત્રા કેવી રીતે મેળવી શકાશે?+
Kidora અક્ષરયાત્રા બુક તમે www.kidora.digital વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે મંગાવી શકો છો.
Kidora અક્ષરયાત્રા બુક માટે
WhatsApp પર સંપર્ક કરો.
Choosing a selection results in a full page refresh.